ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો માત્ર ___ બંદરે જ લાંગરી શકે છે . માર્માગોવા મુંબઈ કોચી મુન્દ્રા માર્માગોવા મુંબઈ કોચી મુન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં પહેલું ખનીજતેલક્ષેત્ર 1958માં કયા સ્થળે મળેલ હતું ? કોયલી અંકલેશ્વર ખંભાત પાસે લુણેજ કલોલ કોયલી અંકલેશ્વર ખંભાત પાસે લુણેજ કલોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે ? યુરિયા જીપ્સમ લાઈમ અમોનિયા યુરિયા જીપ્સમ લાઈમ અમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ___ છે. ચોટીલા ઝુરા રતનાલ વરાર ચોટીલા ઝુરા રતનાલ વરાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં મેન્ગ્રુવ જંગલો જોવા મળતા નથી ? કચ્છ જામનગર ડાંગ જુનાગઢ કચ્છ જામનગર ડાંગ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતમાં કયા અન્ય સ્થળે જહાંજો તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે ? સચાણાં, જામનગર માંડવી, કચ્છ ચોરવાડ, જૂનાગઢ કંડલા, કચ્છ સચાણાં, જામનગર માંડવી, કચ્છ ચોરવાડ, જૂનાગઢ કંડલા, કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP