Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
સમર્થ હાસ્યકાર તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

બળવંતરાય ઠાકોર
કનૈયાલાલ મુનશી
ચુનીલાલ મડિયા
રમણભાઇ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
રિઝર્વબેંક જે વ્યાજ દરે વ્યાપારી બેંકોને લોન આપે તેને શું કહે છે ?

રેપો રેટ
ચાર્જિંગ રેટ
બેંક રેટ
રિવર્સ રેપોરેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ડોલન શૈલીના કવિ કોને કહેવામાં આવે છે ?

હર્ષદ ત્રિવેદી
ડાહ્યાભાઇ દેરાસરી
કવિ ન્હાનાલાલ
મુકુંદરાય પટ્ટણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP