Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કોક દિન ઇદ અને કોક દિન રોજા ઉછળે ને પડે નીચે જીંદગીના મોજા' પંક્તિના સર્જક સાહિત્યકાર કોણ છે? જયંત પાઠક મકરંદ દવે તારક મહેતા સુકન્યા ઝવેરી જયંત પાઠક મકરંદ દવે તારક મહેતા સુકન્યા ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District તાજેતરમાં વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા તરીકે કોની નિમણુંક થઇ ? એ.કે.શર્મા વિકાસ સ્વરૂપ અજય શંકર એસ જયશંકર એ.કે.શર્મા વિકાસ સ્વરૂપ અજય શંકર એસ જયશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અપેક્ષા શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ જણાવો અનાગ્રહ સ્વીકાર ઉપેક્ષા અનપેક્ષા અનાગ્રહ સ્વીકાર ઉપેક્ષા અનપેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે - અલંકાર ઓળખાવો. વ્યાજસ્તુતિ અનન્વય સજીવારોપણ રૂપક વ્યાજસ્તુતિ અનન્વય સજીવારોપણ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચેનામાંથી ક્યા ગ્રહની આજુ-બાજુમાં ગેસના વલયો બનેલા છે ? બુધ શનિ મંગળ ગુરૂ બુધ શનિ મંગળ ગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ કેટલા ટકા અનામત બાળકોની જોગવાઇ છે ? 12% 25 % 32% 18% 12% 25 % 32% 18% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP