Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ડોલન શૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? કવિ ન્હાનાલાલ ડાહ્યાભાઇ દેરાસરી મુકુંદરાય પટ્ટણી હર્ષદ ત્રિવેદી કવિ ન્હાનાલાલ ડાહ્યાભાઇ દેરાસરી મુકુંદરાય પટ્ટણી હર્ષદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી કોણ હતા ? મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ સરદાર વલ્લભભાઈ પટેલ યશવંતરાવ ચૌહાણ મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ સરદાર વલ્લભભાઈ પટેલ યશવંતરાવ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District હમણા હીપેટાઇટીસ - બી નાબુદી અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણુંક થઇ ? આમિરખાન અમિતાભ બચ્ચન શાહરૂખખાન વિઘાબાલન આમિરખાન અમિતાભ બચ્ચન શાહરૂખખાન વિઘાબાલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District 50.5% ને અપૂર્ણાકમાં દર્શાવો. 0.505 5.05 50.05 0.0500 0.505 5.05 50.05 0.0500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ચાર આંખો થવી – રૂઢિપ્રયોગનો અર્થ જણાવો ? ઇર્ષા થવી મન આપવું ઘસડી કાઢવો ઉથલપાથલ થવી ઇર્ષા થવી મન આપવું ઘસડી કાઢવો ઉથલપાથલ થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ ? આનંદીબેન પટેલ વસુબેન ત્રિવેદી નજમા હેપતુલ્લા વસુંધરા રાજે આનંદીબેન પટેલ વસુબેન ત્રિવેદી નજમા હેપતુલ્લા વસુંધરા રાજે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP