Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સંયુક્ત વ્યંજનોનો બીજો અર્થ શું છે ? લિપિસંકેત પરિચ્છેદ નિબંધ જોડાક્ષર લિપિસંકેત પરિચ્છેદ નિબંધ જોડાક્ષર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'નર્મદા તો બસ નર્મદા છે' - આ વાક્યમાં નિપાત શબ્દ ક્યો છે ? બસ છે તો નર્મદા બસ છે તો નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District દૈનિક વર્તમાનપત્રમાં પ્રસિધ્ધ થતી “સ્પેક્ટ્રોમીટર” કોલમના લેખક કોણ છે ? જય વસાવડા અશોક દવે ડૉ.કુમારપાળ દેસાઇ દોલત ભટ્ટ જય વસાવડા અશોક દવે ડૉ.કુમારપાળ દેસાઇ દોલત ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી ક્યો શબ્દ ‘સુગંધ’ નો સમાનાર્થી નથી ? સબૂરી સુવાસ પરિમલ સોડમ સબૂરી સુવાસ પરિમલ સોડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એક ટેબલને રૂ.900 માં વેચતાં દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ.1215 માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ? 30% 60% 50% 40% 30% 60% 50% 40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District Make the noun of 'Achieve'. Achieved Achieving Disachieve Achievement Achieved Achieving Disachieve Achievement ANSWER DOWNLOAD GUJARATI MCQ APP