Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે - અલંકાર ઓળખાવો. રૂપક સજીવારોપણ અનન્વય વ્યાજસ્તુતિ રૂપક સજીવારોપણ અનન્વય વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચેનામાંથી ક્યો શબ્દ ઇશ્વરનો પર્યાય નથી. વિભુ પરમાત્મા પરમેશ આકાંક્ષા વિભુ પરમાત્મા પરમેશ આકાંક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District તેઓ હાથ ઉંચા કરીને મદદ માંગતા હતાં - ક્રૃદંત ઓળખાવો ? વર્તમાન કૃદંત ભૂત કૃદંત સંબધક કૃદંત હેત્વર્થ કૃદંત વર્તમાન કૃદંત ભૂત કૃદંત સંબધક કૃદંત હેત્વર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District જો એક ગાડી 300 કિ.મી. નું અંતર 3 કલાકમાં પુર્ણ કરે છે તો તે ગાડીની સરેરાશ પ્રતિ કલાકની ઝડપ જણાવો ? 78 કિ.મી. 100 કિ.મી. 97 કિ.મી. 91 કિ.મી. 78 કિ.મી. 100 કિ.મી. 97 કિ.મી. 91 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ખાલી જગ્યા પુરો. The teacher ordered Kamal to leave the room and ___ him to return. challenged stopped forbade refused challenged stopped forbade refused ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District વિદ્યાલક્ષ્મી બોન્ડનો હેતુ શું છે ? કન્યા કેળવણી ગૃહ ઉદ્યોગ સ્રી સુરક્ષા કુપોષણને નાથુવું કન્યા કેળવણી ગૃહ ઉદ્યોગ સ્રી સુરક્ષા કુપોષણને નાથુવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP