Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
સમર્થ હાસ્યકાર તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

રમણભાઇ નીલકંઠ
કનૈયાલાલ મુનશી
ચુનીલાલ મડિયા
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
'સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે' લેખકનું નામ જણાવો ?

રમેશ પારેખ
કવિ નાન્હાલાલ
નટવરલાલ પંડ્યા
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP