Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ધાડ મારવી. ભારે સાહસ કરવું ગપ્પા મારવા ચોરી કરવી નુકશાન કરવું ભારે સાહસ કરવું ગપ્પા મારવા ચોરી કરવી નુકશાન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રાજ્યમાં મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઇએ ? 30 45 35 25 30 45 35 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? ભજન – તુલસીદાસ પ્રભાતિયા – નરસિંહ મહેતા છપ્પા - અખો ગરબી – દયારામ ભજન – તુલસીદાસ પ્રભાતિયા – નરસિંહ મહેતા છપ્પા - અખો ગરબી – દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી ક્યો શબ્દ ‘સુગંધ’ નો સમાનાર્થી નથી ? સબૂરી પરિમલ સોડમ સુવાસ સબૂરી પરિમલ સોડમ સુવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District તારંગા પર્વત ક્યા જિલ્લામાં આવેલો છે ? પાટણ સાબરકાંઠા મહેસાણા આણંદ પાટણ સાબરકાંઠા મહેસાણા આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District લંબ ચોરસની એક બાજુનું માપ 8 સેમી., બીજી બાજુનું માપ 6 સેં.મી. હોય તો તેની પરીમિતીનું કુલ માપ કેટલું થાય ? 36 સેમી. 64 સેમી. 100 સેમી. 28 સેમી. 36 સેમી. 64 સેમી. 100 સેમી. 28 સેમી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP