Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘દોથો’ તળપદા શબ્દનો માન્ય ભાષાનો શિષ્ટ શબ્દ ક્યો છે ? ઝંખના જોયું મો ખોબો ઝંખના જોયું મો ખોબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ? મહાત્મા ગાંધી કનૈયાલાલ મુનશી સ્વામી વિવેકાનંદ જ્યોતિબા ફુલે મહાત્મા ગાંધી કનૈયાલાલ મુનશી સ્વામી વિવેકાનંદ જ્યોતિબા ફુલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય ? આભાસી અને ચતું વાસ્તવિક અને ચતું વાસ્તવિક અને ઉલટું આભાસી અને ઉલટું આભાસી અને ચતું વાસ્તવિક અને ચતું વાસ્તવિક અને ઉલટું આભાસી અને ઉલટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District માછલીઘર એ ક્યા પ્રકારનું નિવસનતંત્ર છે ? ક્લીપ કુદરતી સ્થળજ કૃત્રિમ ક્લીપ કુદરતી સ્થળજ કૃત્રિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એક વર્તુળાકાર બાગનો વ્યાસ 140 મીટર છે. બાગને ફરતે 1 મીટર પહોળો રસ્તો બનાવવાનો ખર્ચ 1 ચો.મિટરના રૂ. 21 લેખે કુલ કેટલો ખર્ચ થાય ? 8306 8603 9306 9603 8306 8603 9306 9603 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District બરકત વીરાણીનું ઉપનામ જણાવો ? સ્નેહ રશ્મિ ઉસનશ્ બેફામ કલાપી સ્નેહ રશ્મિ ઉસનશ્ બેફામ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP