Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District મહાકાલેશ્વર જ્યોતિલિંગ ક્યાં શહેરમાં આવેલું છે ? કાંચીપુરમ્ કાશી ઉજ્જૈન ઓમકારેશ્વર કાંચીપુરમ્ કાશી ઉજ્જૈન ઓમકારેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘દોથો’ તળપદા શબ્દનો માન્ય ભાષાનો શિષ્ટ શબ્દ ક્યો છે ? જોયું ઝંખના મો ખોબો જોયું ઝંખના મો ખોબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? પ્રેમાનંદ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી કાકા કાલેલકર પ્રેમાનંદ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District IPL-2015 ના મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો કપ્તાન કોણ છે ? ફોકનર ગૌતમ ગંભીર રોહિત શર્મા વિરાટ કોહલી ફોકનર ગૌતમ ગંભીર રોહિત શર્મા વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સમાસ ઓળખાવો : “ગાજવીજ” દ્વિગુ દ્વંદ્વ બહુવ્રીહી મંદાક્રાંતા દ્વિગુ દ્વંદ્વ બહુવ્રીહી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘સુરપતિ’ શબ્દનો અર્થ જણાવો ? કવિ દેવોનો રાજા ઈન્દ્ર ભગવાન પુરુષ કવિ દેવોનો રાજા ઈન્દ્ર ભગવાન પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP