ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર ___ જિલ્લામાં અને સૌથી ઓછો વિસ્તાર ___ જિલ્લામાં છે. વડોદરા, દાહોદ અમદાવાદ, ડાંગ મહેસાણા, ડાંગ સુરત, ડાંગ વડોદરા, દાહોદ અમદાવાદ, ડાંગ મહેસાણા, ડાંગ સુરત, ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કયા શહેરને મહેલોનું શહેર ગણવામાં આવે છે ? જામનગર વડોદરા પાટણ માંડવી જામનગર વડોદરા પાટણ માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પરવાળા (કોરલ) કયા અભયારણ્યમાં જોવા મળે છે ? નળસરોવર પક્ષી અભયારણ્ય દરિયાઈ અભયારણ્ય થોળ અભયારણ્ય નારાયણ સરોવર અભયારણ્ય નળસરોવર પક્ષી અભયારણ્ય દરિયાઈ અભયારણ્ય થોળ અભયારણ્ય નારાયણ સરોવર અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે ? જૈસોરની ગીરની માંડવીની આરાસુરની જૈસોરની ગીરની માંડવીની આરાસુરની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના કયા સ્થળે જનરલ મોટર્સનું એકમ આવેલું છે ? બહુચરાજી અંકલેશ્વર હાલોલ સાણંદ બહુચરાજી અંકલેશ્વર હાલોલ સાણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામે ઓળખાય છે ? ગઢવાલ કાનમ ખાખરીયા ટપ્પાં ચરોતર ગઢવાલ કાનમ ખાખરીયા ટપ્પાં ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP