Gujarat Police Constable Practice MCQ Part - 4 છોકરાની એક લાઈનમાં પાર્થ ડાબી તરફથી 27 માં સ્થાને છે જ્યારે જમણી તરફથી પણ 27 માં સ્થાને છે તો તે લાઈનમાં કેટલા છોકરા હશે ? 54 52 51 53 54 52 51 53 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ ___ હતું. બૈજુ બાવરા મર્દાન સારંગદેવ આપેલ પૈકી એક પણ નહીં બૈજુ બાવરા મર્દાન સારંગદેવ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 FIR નોંધવાની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ? 149 160 154 151 149 160 154 151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઉમાશંકર જોશીને એમના કયા કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ? વિશ્વશાંતિ ગંગોત્રી નિશીથ પ્રાચીના વિશ્વશાંતિ ગંગોત્રી નિશીથ પ્રાચીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 વિટામીન - બી-3 ___ નામે ઓળખાય છે. પીરીડોકસીન નિઆસીન રાઈબોફલેવીન ફોલિક એસિડ પીરીડોકસીન નિઆસીન રાઈબોફલેવીન ફોલિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મુલાકાતના પ્રકાર જણાવો. બે પાંચ ત્રણ ચાર બે પાંચ ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP