Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
કુન્દનિકા કાપડિયા દ્વારા કઈ કૃતિ રચવામાં આવી છે ?

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
દક્ષિણાયન
સમૂળી ક્રાંતિ
સાત પગલાં આકાશમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'તમને મળવાનું છે એવું મન કે
મળવાને એક કરું ધરતી ગગન.'
- આ પંક્તિમાં પ્રયોજાયેલો અલંકાર જણાવો.

શબ્દાનુપ્રાસ
યમક
ઉપમા
અંત્યાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
ગિની ગુણાંક કયા હેતુ માટે છે ?

આવકનું વિતરણ જાણવા
સાક્ષરતા દર જાણવા
શિશુમૃત્યુદરનું પ્રમાણ જાણવા
ગરીબીનું પ્રમાણ જાણવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
એક ઓફિસમાં 40 કર્મચારીઓ છે. પુરૂષ કર્મચારીઓની સરેરાશ ઊંચાઈ 175 સેમી છે. મહિલા કર્મચારીઓની સરેરાશ ઊંચાઇ 155 સેમી છે. તો ઓફિસના બધા જ 40 કર્મચારીઓની સરેરાશ ઊંચાઇ કેટલી હશે ?

170 સેમી
160 સેમી
નક્કી થઈ શકે નહીં
165 સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો -'જ્ઞાનરૂપ નેત્રવાળી વ્યક્તિ'

પ્રજ્ઞાચક્ષુ
હોશિયાર
પૂર્વગ્રહ
યુગપુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP