Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ઘોળીને પી જવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. ધરાઈ જવું ધમકાવવું સમાપ્ત કરી દેવું ન ગણકારવું ધરાઈ જવું ધમકાવવું સમાપ્ત કરી દેવું ન ગણકારવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેની નદીઓને ઉત્તર-દક્ષિણ ક્રમમાં ગોઠવો. 1. કાવેરી 2. કૃષ્ણા 3. નર્મદા 4. ગોદાવરી 3, 1, 2, 4 4, 3, 1, 2 3, 4, 2, 1 4, 2, 3, 1 3, 1, 2, 4 4, 3, 1, 2 3, 4, 2, 1 4, 2, 3, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કાર્બોહાઈડ્રેટમાં નીચેનાં કયા તત્ત્વોનો સમાવેશ થાય છે ? 1. કાર્બન 2. હાઈડ્રોજન 3. નાઈટ્રોજન 4. ઓક્સિજન 1, 2, 4 1, 3, 4 1, 2, 3 2, 3, 4 1, 2, 4 1, 3, 4 1, 2, 3 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District લક્ષ્મીવિલાસ પેલેસ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? વડોદરા જૂનાગઢ રાજકોટ અમદાવાદ વડોદરા જૂનાગઢ રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રે પંખીડાં સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો. -છંદ ઓળખાવો. શિખરિણી મંદાક્રાન્તા અનુષ્ટુપ પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા અનુષ્ટુપ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવરે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ? 60 kmph 65 kmph 45 kmph 67.5 kmph 60 kmph 65 kmph 45 kmph 67.5 kmph ANSWER DOWNLOAD GUJARATI MCQ APP