Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કૉમનવેલ્થ (રાષ્ટ્રસમૂહ)નું વડુંમથક કયું છે ? નૈરોબી કુઆલાલમ્પુર લંડન ન્યૂયોર્ક નૈરોબી કુઆલાલમ્પુર લંડન ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે, તો તે પ્લોટની મૂળકિંમત કેટલી હશે ? 16,000 રૂપિયા 12,000 રૂપિયા 15,000 રૂપિયા 18,000 રૂપિયા 16,000 રૂપિયા 12,000 રૂપિયા 15,000 રૂપિયા 18,000 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક ઓફિસમાં 40 કર્મચારીઓ છે. પુરૂષ કર્મચારીઓની સરેરાશ ઊંચાઈ 175 સેમી છે. મહિલા કર્મચારીઓની સરેરાશ ઊંચાઇ 155 સેમી છે. તો ઓફિસના બધા જ 40 કર્મચારીઓની સરેરાશ ઊંચાઇ કેટલી હશે ? 160 સેમી 165 સેમી 170 સેમી નક્કી થઈ શકે નહીં 160 સેમી 165 સેમી 170 સેમી નક્કી થઈ શકે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ગાડગીલ ફોર્મ્યુલા' શું છે ? કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહીવટી સંબંધિત બેંકો સાથે સંબંધિત કરવેરામાં છૂટછાટ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કર સંબંધિત કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહીવટી સંબંધિત બેંકો સાથે સંબંધિત કરવેરામાં છૂટછાટ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કર સંબંધિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક વ્યક્તિ A ને ઘડિયાળ રીપેર કરતાં 15 કલાક લાગે છે અને બીજી વ્યક્તિ B ને તે જ કામ માટે 60 કલાક લાગે છે. તો બંને વ્યક્તિ ભેગા મળીને કેટલા કલાકમાં ઘડિયાળ રીપેર કરી શકશે ? 10 15 12 8 10 15 12 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'માણસનો મુખી માર્યો મિરખાનજીએ'. ઉપર્યુક્ત પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ જણાવો. વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ યમક શ્લેષ વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ યમક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP