Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District તાજેતરમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલ વન-ડે સીરીઝમાં ન્યૂઝીલેન્ડની ટીમના સુકાની કોણ હતા ? મેક્કુલમ કોરી એન્ડરસન રોસ ટેલર વિલિયમસન મેક્કુલમ કોરી એન્ડરસન રોસ ટેલર વિલિયમસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'સુન્દરમ્' એ કયા લેખકનું તખલ્લુસ છે ? ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District લક્ષ્મીવિલાસ પેલેસ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? જૂનાગઢ અમદાવાદ રાજકોટ વડોદરા જૂનાગઢ અમદાવાદ રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કયા સાહિત્યકારનું તખલ્લુસ 'ચંદામામા' છે ? દત્તાત્રેય કાલેલકર મણિશંકર ભટ્ટ ચંદ્રકાન્ત બક્ષી ચંદ્રવદન મહેતા દત્તાત્રેય કાલેલકર મણિશંકર ભટ્ટ ચંદ્રકાન્ત બક્ષી ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District મકરવૃત્ત કયા અક્ષાંશ પર આવેલું છે ? 23.5° દક્ષિણ 66.5° ઉત્તર 90.5° ઉત્તર 23.5° ઉત્તર 23.5° દક્ષિણ 66.5° ઉત્તર 90.5° ઉત્તર 23.5° ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'શેર લોહી ચડવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો, આનંદિત થવું પરાક્રમ કરવું ધનવાન થવું હાહાકાર મચી જવો આનંદિત થવું પરાક્રમ કરવું ધનવાન થવું હાહાકાર મચી જવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP