Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District અવાજની ગતિ નીચેના કયા માધ્યમમાં સૌથી વધુ હોય છે ? એલ્યુમિનિયમ પાણી હાઈડ્રોજન લાકડું એલ્યુમિનિયમ પાણી હાઈડ્રોજન લાકડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સંધિ છોડો - જગન્નાયક જગતન્ + નાયક જગન + નાયક જગત્ + નાયક જગને + નાયક જગતન્ + નાયક જગન + નાયક જગત્ + નાયક જગને + નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રે પંખીડાં સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો. -છંદ ઓળખાવો. પૃથ્વી અનુષ્ટુપ શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી અનુષ્ટુપ શિખરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District આહારમાં વિટામીન સીની ઉણપથી થતો રોગ કયો છે ? સુકતાન દાંતના રોગો સ્કર્વી રતાંધળાપણું સુકતાન દાંતના રોગો સ્કર્વી રતાંધળાપણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કયો રાજવંશ પ્રાચીનતમ છે ? મૌર્ય મોગલ કૂષાણ ગુપ્ત મૌર્ય મોગલ કૂષાણ ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District છ વર્ષ પહેલાં, રમેશની ઉંમર મહેશ કરતાં ચાર ગણી હતી. છ વર્ષ પછી રમેશની ઉંમર મહેશની ઉંમર કરતાં ત્રણ ગણી થશે. તો કેટલા વર્ષ પછી બંનેની સંયુક્ત ઉંમરનો સરવાળો 200 થશે ? 36 18 32 34 36 18 32 34 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP