Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ? ટિપ્પણી નૃત્ય મરચી નૃત્ય મેરાયો નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય ટિપ્પણી નૃત્ય મરચી નૃત્ય મેરાયો નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' - આ જાણીતું ગીત કોણે લખ્યું છે ? પ્રિયકાન્ત મણિયાર તુષાર શુક્લ મણિલાલ દેસાઈ હરીન્દ્ર દવે પ્રિયકાન્ત મણિયાર તુષાર શુક્લ મણિલાલ દેસાઈ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District He has improved his performance by ___ again and again. talk talked practised practising talk talked practised practising ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 20 વર્ષ છે અને સરવાળો તફાવતથી બમણો છે, તો બંનેની ઉંમર અનુક્રમે કેટલી હશે ? 36, 16 વર્ષ 40, 20 વર્ષ 30, 10 વર્ષ 25, 5 વર્ષ 36, 16 વર્ષ 40, 20 વર્ષ 30, 10 વર્ષ 25, 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District વર્તુળના કેન્દ્ર આગળ બનતા બધા ખૂણાઓનાં માપનો સરવાળો ___ થાય છે. 360° 45° 180° 90° 360° 45° 180° 90° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ‘જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી.'- પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉપમા રૂપક વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP