Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારત રત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતાં ? જવાહરલાલ નહેરુ ડૉ. એસ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. ભગવાન દાસ જવાહરલાલ નહેરુ ડૉ. એસ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. ભગવાન દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહ્યાં છે ? ફાધર વાલેસ ઝવેરચંદ મેઘાણી કાકા કાલેલકર વલ્લભભાઈ પટેલ ફાધર વાલેસ ઝવેરચંદ મેઘાણી કાકા કાલેલકર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ઝેર તો પીધાં છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ? પન્નાલાલ પટેલ જયંત ખત્રી ક.મા.મુનશી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ જયંત ખત્રી ક.મા.મુનશી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District Kusums father was ___ london last month. had gone from in had gone from in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ? કેશુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ આનંદીબહેન પટેલ છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ આનંદીબહેન પટેલ છબીલદાસ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'બારડોલી સત્યાગ્રહ’ કઈ સાલમાં થયો હતો ? ઈ.સ. 1929 ઈ.સ. 1930 ઈ.સ. 1922 ઈ.સ. 1928 ઈ.સ. 1929 ઈ.સ. 1930 ઈ.સ. 1922 ઈ.સ. 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP