કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાત કાર્યક્રમમાં ઓહાકા ખાદી માટે 'વોકલ ફોર લોકલ' થવા માટે કહ્યું હતું. આ ઓહાકા ખાદી કયા દેશ સાથે સંબંધિત છે ?

ઇઝરાયેલ
ઈન્ડોનેશિયા
બાંગ્લાદેશ
મેક્સિકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં RBI દ્વારા લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસીલીટી (LAF)ને કઇ બેંકોમાં વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ?

કોમર્શિયલ બેંકો
ડિસ્ટ્રીકટ બેંકો
રિજનલ રૂરલ બેંકો
ઉપરોક્ત પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP