કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ કોને એનાયત થયો ? વર્ષાબેન ત્રિવેદી અનુરાધા પોંડવાલ અને વર્ષાબેન ત્રિવેદી અનુરાધા પોંડવાલ ઐશ્વર્યા મજમુદાર વર્ષાબેન ત્રિવેદી અનુરાધા પોંડવાલ અને વર્ષાબેન ત્રિવેદી અનુરાધા પોંડવાલ ઐશ્વર્યા મજમુદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? APEC સમિટ 2020 માં 1994ના બોગોર લક્ષ્યોને પોસ્ટ 2020 વિઝન સાથે બદલવામાં આવ્યા હતા. ભારત APECનું નિરીક્ષક સભ્ય છે. APECનું મુખ્યમથક : સિંગાપોર ભારત APECનું કાયમી સભ્ય છે. APEC સમિટ 2020 માં 1994ના બોગોર લક્ષ્યોને પોસ્ટ 2020 વિઝન સાથે બદલવામાં આવ્યા હતા. ભારત APECનું નિરીક્ષક સભ્ય છે. APECનું મુખ્યમથક : સિંગાપોર ભારત APECનું કાયમી સભ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશના સાદાત રહમાનને તેના સામાજિક સંગઠનની સ્થાપના અને મોબાઇલ એપ્લિકેશન 'સાયબર ટીન્સ' બનાવવા બદલ આંતરરાષ્ટ્રીય બાળ શાંતિ પુરસ્કાર 2020 એનાયત થયો ? ભારત મ્યાનમાર બાંગ્લાદેશ પાકિસ્તાન ભારત મ્યાનમાર બાંગ્લાદેશ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ખગોળીય ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ સહયોગ સાધવા કયા દેશે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (IIA), બેંગલુરુ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ? ઇઝરાયેલ બ્રાઝિલ રશિયા સ્પેન ઇઝરાયેલ બ્રાઝિલ રશિયા સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્લ્ડ ક્લાસ પ્રવાસન સુવિધાઓથી સજ્જ બનનારું આંબરડી સફારી પાર્ક કયા જિલ્લામાં આવેલું છે ? અમરેલી ભાવનગર સાબરકાંઠા બનાસકાંઠા અમરેલી ભાવનગર સાબરકાંઠા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં પ્રથમ કુદરતી ગેસ ભંડારની શોધ કયા રાજ્યમાં થઈ હતી ? મણિપુર આસામ અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ મણિપુર આસામ અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP