Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ? નકશાનાં નગર યાત્રા પનઘટ અમૃતા નકશાનાં નગર યાત્રા પનઘટ અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District વિશેષણ શોધીને લખો : 'તેણે વાદળી ચડ્ડી પહેરી હતી.' હતી તેણે વાદળી ચડ્ડી હતી તેણે વાદળી ચડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District તાપમાનમાં વધારો કરતાં, પદાર્થોમાં શો ફેરફાર થાય છે ? કદ ઘટે છે કદ વધે છે વજન ઘટે છે વજન વધે છે કદ ઘટે છે કદ વધે છે વજન ઘટે છે વજન વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District r માપની ત્રિજ્યાવાળા વર્તુળની r માપની ચાપને સંગત લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય ? πr²/4 r²/2 πr²/2 r² πr²/4 r²/2 πr²/2 r² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગરીબો અને શોષિત્તોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? લોક અદાલત ગ્રાહક અદાલત ખાપ પંચાયત ગ્રામ અદાલત લોક અદાલત ગ્રાહક અદાલત ખાપ પંચાયત ગ્રામ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંધિ લખોઃ વાક્ + ઈશ વાગીશ વાકીશ વાગેશ વાકેશ વાગીશ વાકીશ વાગેશ વાકેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP