Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે, તેને શું કહેવાય છે ?

વેચાણ ઘર
હાટ
કલા પ્રદર્શન
હાથશાળ મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ?

રાજ્ય યાદી
સમવર્તી યાદી
રાષ્ટ્રપતિ યાદી
કેન્દ્ર યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
બેંક લોનના સંદર્ભમાં E.M.I. એટલે શું?

ઇઝી મની ઇન્સ્ટોલમેન્ટ
ઇક્વલ મની ઇન્સ્ટોલમેન્ટ
ઇક્વેટેડ મંથલી ઈન્સ્ટોલમેન્ટ
ઇકવલ મીનીમમ ઇન્સ્ટોલમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP