Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District શૃંગ એટલે શું ? આબેહૂબ શૃંગાર સુંદરતા શિખર આબેહૂબ શૃંગાર સુંદરતા શિખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગાણિતીક પ્રક્રિયાઓમાં સરવાળા વિશે તટસ્થ સંખ્યા ___ છે. 0(Zero) 1/2 એક પણ નહીં 1 0(Zero) 1/2 એક પણ નહીં 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District “સ્નેહરશ્મિ” તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? મનુભાઈ પંચોલી ઝીણાભાઈ દેસાઈ ઉમાશંકર જોષી ત્રિભોવનદાસ લુહાર મનુભાઈ પંચોલી ઝીણાભાઈ દેસાઈ ઉમાશંકર જોષી ત્રિભોવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વર્ષ 2005 માટે ગુજરાતના કયા ખેલાડીને "રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ" એનાયત થયો હતો ? વિક્રમ સોલંકી ઇરફાન પઠાણ પંકજ અડવાણી રવિન્દ્ર જાડેજા વિક્રમ સોલંકી ઇરફાન પઠાણ પંકજ અડવાણી રવિન્દ્ર જાડેજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મ સ્થળ કયું છે ? સુરત વલસાડ ભરૂચ નવસારી સુરત વલસાડ ભરૂચ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેનામાંથી કયો શબ્દ અવાજનો સમાનાર્થી નથી. નાદ નિનાદ અનિલ સ્વર નાદ નિનાદ અનિલ સ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP