બાયોલોજી (Biology) સાયનોબૅક્ટેરિયાનો સમાવેશ શેમાં થાય છે ? વનસ્પતિ મોનેરા પ્રોટિસ્ટા ફૂગ વનસ્પતિ મોનેરા પ્રોટિસ્ટા ફૂગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દેડકામાં કયા માર્ગ અવસારણીમાં ખુલે છે ? ઉત્સર્જનમાર્ગ પાચનમાર્ગ પ્રજનનમાર્ગ આપેલા તમામ ઉત્સર્જનમાર્ગ પાચનમાર્ગ પ્રજનનમાર્ગ આપેલા તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેપ્ટાઈડ બંધ રચવા માટેના જરૂરી જૂથ કયા ? C = O અને - NH2 > COOH અને - NH2 > COOH અને - OH C = O અને - NH2 C = O અને - NH2 > COOH અને - NH2 > COOH અને - OH C = O અને - NH2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભારતનું પ્રખ્યાત મ્યુઝિયમ ક્યાં આવેલું છે ? કોલકાતા મુંબઈ ચેન્નાઈ વડોદરા કોલકાતા મુંબઈ ચેન્નાઈ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રી રિબોઝોમ્સનો વ્યાસ કેટલો હોય છે ? 20 nm 30 nm 28 nm 25 nm 20 nm 30 nm 28 nm 25 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંધિપાદ સમુદાયમાં બર્હિકંકાલ કયા દ્રવ્યનું બનેલું હોય છે ? કેરેટિન કાઈટિન ક્યુટિન કેલ્શિયમ કાર્બોનેટ કેરેટિન કાઈટિન ક્યુટિન કેલ્શિયમ કાર્બોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP