Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District અલંકાર ઓળખાવો ઃ “લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે.' વ્યાજસ્તુતિ અનન્વય યમક ઉપમા વ્યાજસ્તુતિ અનન્વય યમક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રાષ્ટ્રીય યોજના PAHAL કયા વિષય સાથે સંબંધિત છે ? અનાજ સબસિડી શિક્ષણ પૂર રાહત ગેસ સબસિડી અનાજ સબસિડી શિક્ષણ પૂર રાહત ગેસ સબસિડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે ? સીધી લંબગોળાકાર ત્રાંસી ગોળાકાર સીધી લંબગોળાકાર ત્રાંસી ગોળાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ⊙(P, 3) ના લઘુ AB માટે m ∠ APB = 60 હોય, તો લઘુ AB ની લંબાઈ કેટલી થાય ? 2π 6π π 3π 2π 6π π 3π ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District એક નળાકારની ત્રિજયા ચાર ગણી કરીએ, તો તેનું ઘનફળ કેટલા ગણુ થાય. ચાર બે આઠ સોળ ચાર બે આઠ સોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયું ખનિજ દરિયાનાં પાણીના શુદ્ધીકરણમાં વપરાય છે ? બોકસાઈટ ડોલોમાઈટ ગ્રેફાઈટ લિગ્નાઈટ બોકસાઈટ ડોલોમાઈટ ગ્રેફાઈટ લિગ્નાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP