Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ક્રોઈ પણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા કામ કરશે તેનો આધાર શેના પર હોય છે ? ઉદ્યોગોની સંખ્યા વસતિની સંખ્યા આર્થિક સ્થિતિ ભૌગોલિક સ્થિતિ ઉદ્યોગોની સંખ્યા વસતિની સંખ્યા આર્થિક સ્થિતિ ભૌગોલિક સ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતી ભાષાનાં આદિ કવિ કોને કહેવામાં આવે છે? નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ દલપતરામ નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District - 4, x, 8 સમાંતર શ્રેણીમાં હોય, તો d= ___ 0(zero) 2 4 6 0(zero) 2 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંધિ લખો: રઘુ + ઉત્તમ રઘુત્તમ રઘોત્તમ રઘૂત્તમ રઘૂતમ રઘુત્તમ રઘોત્તમ રઘૂત્તમ રઘૂતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગરીબો અને શોષિત્તોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? ખાપ પંચાયત ગ્રાહક અદાલત લોક અદાલત ગ્રામ અદાલત ખાપ પંચાયત ગ્રાહક અદાલત લોક અદાલત ગ્રામ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેના પૈકી કયું જોડકું વિરોધાર્થી શબ્દ દર્શાવતું નથી ? અદ્વૈત - દ્વૈત જયેષ્ઠ - ભાદ્રપાદ આસ્તિક - નાસ્તિક અથ - ઈતિ અદ્વૈત - દ્વૈત જયેષ્ઠ - ભાદ્રપાદ આસ્તિક - નાસ્તિક અથ - ઈતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP