કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતની પ્રથમ નાઈટ નવિગેશન મોબાઈલ એપ લૉન્ચ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 13 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય મહિલા દિવસ કોના માનમાં મનાવાય છે ? મેડમ ભીખાઈજી કામા સરોજીની નાયડુ કસ્તુરબા રાણી લક્ષ્મીબાઈ મેડમ ભીખાઈજી કામા સરોજીની નાયડુ કસ્તુરબા રાણી લક્ષ્મીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. બાયોટેકનોલોજી પોલિસી અંતર્ગત બાયોટેકનોલોજી ક્ષેત્રમાં મૂડી રોકાણ પર 25% સુધીની નાણાકીય સહાયતા પ્રદાન કરાશે. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં ગુજરાત સરકારે બાયોટેકનોલોજી પોલિસીનું અનાવરણ કર્યું. આપેલ બંને બાયોટેકનોલોજી પોલિસી અંતર્ગત બાયોટેકનોલોજી ક્ષેત્રમાં મૂડી રોકાણ પર 25% સુધીની નાણાકીય સહાયતા પ્રદાન કરાશે. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં ગુજરાત સરકારે બાયોટેકનોલોજી પોલિસીનું અનાવરણ કર્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા દેશે હાઈડ્રોજન ટ્રેન લૉન્ચ કરી ? જાપાન ચીન રશિયા ઈઝરાયેલ જાપાન ચીન રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં કૃષિ ક્ષેત્રમાં વપરાતા ઈંધણમાં ડિઝલના સ્થાને પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2050 વર્ષ 2027 વર્ષ 2030 વર્ષ 2024 વર્ષ 2050 વર્ષ 2027 વર્ષ 2030 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 2022 બીજિંગ વિન્ટર ઓલિમ્પિકમાં મેડલ ટેલીમાં ક્યો દેશ ટોચના સ્થાને છે ? રશિયા જાપાન ચીન નોર્વે રશિયા જાપાન ચીન નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP