ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સુલતાન અમદશાહે વસાવેલ શહેર ‘અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે ?

હિંમતનગર
મહેમદાબાદ
અમદાવાદ
સુલતાનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

વામનરાવ મુકાદમ
મોહનલાલ પંડ્યા
નરહરી પરીખ
દ્વારકાદાસ તલાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યમાં 'રન ફોર યુનિટી' કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ?

2 ઓક્ટોબર
26 જાન્યુઆરી
31 ઓક્ટોબર
25 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP