Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેનામાંથી અજાણી વ્યકિત માટે વપરાતો શબ્દ શોધો. stranger passenger jeweler thief stranger passenger jeweler thief ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District VAT નું પુરું નામ શું છે ? Very Attractive Tax Value Added Tax Validity Added Tax Value Adjustment Tax Very Attractive Tax Value Added Tax Validity Added Tax Value Adjustment Tax ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District એક માણસે બીજા માણસને કહ્યું “તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્ર નો સગો ભાઈ થાય “ તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય. સાળો-બનેવી સસરો-જમાઈ પિતા-પુત્ર ભાઈ-ભાઈ સાળો-બનેવી સસરો-જમાઈ પિતા-પુત્ર ભાઈ-ભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'દેવ જાગી જવા' એટલે ... સવાર થઈ જવી નસીબ ખૂલી જવું દોડાદોડી કરવી ખાવાના સાસાં પડવા સવાર થઈ જવી નસીબ ખૂલી જવું દોડાદોડી કરવી ખાવાના સાસાં પડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે ? મહેસાણા સાબરકાંઠા પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વજીર એટલે... મંત્રી સૈનિક સંત્રી પ્રધાન મંત્રી સૈનિક સંત્રી પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP