Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કયું પક્ષી ગુજરાતમાં 'રોયલ બર્ડ' તરીકે પણ ઓળખાય છે ? ફ્લેમિંગો પોપટ મોર ગ્રેટ ઇન્ડીયન બસ્ટાર્ડ ફ્લેમિંગો પોપટ મોર ગ્રેટ ઇન્ડીયન બસ્ટાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 2.197નું ઘનમૂળ ___ છે. 0.013 1.3 13 0.13 0.013 1.3 13 0.13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નિર્ + અવધિ = ___ નિરવધિ નિરાવધિ નિષાવધિ નિરઅવધિ નિરવધિ નિરાવધિ નિષાવધિ નિરઅવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District The adjective form of procedure is ___. proceed proceeding preceeding procedural proceed proceeding preceeding procedural ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District સ્માર્ટ ફોનમાં કઈ એપ્લીકેશન દ્વારા નિર્ધારીત લોકેશનનો રસ્તો જાણી શકાય છે ? વોટ્સ એપ ટુકોલર જી. પી. એસ. ફેસબુક વોટ્સ એપ ટુકોલર જી. પી. એસ. ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District VAT નું પુરું નામ શું છે ? Value Adjustment Tax Value Added Tax Very Attractive Tax Validity Added Tax Value Adjustment Tax Value Added Tax Very Attractive Tax Validity Added Tax ANSWER DOWNLOAD GUJARATI MCQ APP