Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ? રાજપીપળાના બનાસકાંઠા જિલ્લાના ચોટીલાના તારંગાના રાજપીપળાના બનાસકાંઠા જિલ્લાના ચોટીલાના તારંગાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ભારતતા પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ? રાકેશ શર્મા વિક્રમ સારાભાઈ કલ્પના ચાવલા સતિશ શર્મા રાકેશ શર્મા વિક્રમ સારાભાઈ કલ્પના ચાવલા સતિશ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેઈજ ને શું કહે છે ? વેબ સાઈટ ફ્રન્ટ પેજ પોર્ટલ હોમ પેજ વેબ સાઈટ ફ્રન્ટ પેજ પોર્ટલ હોમ પેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેનામાંથી ક્યો અલંકારનો પ્રકાર નથી. મંદાક્રાન્તા ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ મંદાક્રાન્તા ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નિઃસ્પૃહ એટલે... દિશા અને કામ એકરૂપતા ઈચ્છા વિનાનું આધ્યાત્મિક સ્થિતિ દિશા અને કામ એકરૂપતા ઈચ્છા વિનાનું આધ્યાત્મિક સ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District AC² = AB² + BC² હોય તો ત્રિકોણ ABC એ ___ ત્રિકોણ છે. લઘુકોણ ગુરુકોણ કાટકોણ સમકોણ લઘુકોણ ગુરુકોણ કાટકોણ સમકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP