Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવતાં કયો અલંકાર બને ? યમક ઉપમા રૂપક શ્લેષ યમક ઉપમા રૂપક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District 'ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ ઇશ્વર પેટલીકર કનૈયાલાલ મુનશી કાકા કાલેલકર પન્નાલાલ પટેલ ઇશ્વર પેટલીકર કનૈયાલાલ મુનશી કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District One of the workers ___ a recess for an hour. had enjoyed has been enjoying have enjoyed enjoying had enjoyed has been enjoying have enjoyed enjoying ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી ક્યો શબ્દ - અવિકારી વિશ્લેષણ છે ? સારી ચતુર સસ્તી મીઠું સારી ચતુર સસ્તી મીઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જો A = {a, b, c, d} હોય, તો ગણ A ના ઉપગણોની સંખ્યા કેટલી થાય ? 16 4 8 12 16 4 8 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘સ્વાગત ઓન લાઈન'માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ? લોક ફરિયાદોનું નિવારણ આંકડાકીય માહિતીનું એકત્રીકરણ શિક્ષણ માહિતીનું પ્રસારણ લોક ફરિયાદોનું નિવારણ આંકડાકીય માહિતીનું એકત્રીકરણ શિક્ષણ માહિતીનું પ્રસારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP