Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ કયું છે ? ચંદ્રકેતુ ઘૂમકેતુ રાધા-રમણ રાસબિહારી ચંદ્રકેતુ ઘૂમકેતુ રાધા-રમણ રાસબિહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેંકીગ સેવા સાથે જોડનાર પ્રધાનમંત્રી... શ્રી અટલબિહારી બાજપાઈ શ્રી નરસિંહ રાવ શ્રી રાજીવ ગાંધી શ્રી નરેન્દ્ર મોદી શ્રી અટલબિહારી બાજપાઈ શ્રી નરસિંહ રાવ શ્રી રાજીવ ગાંધી શ્રી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કયો સમાસ 'ઉપપદ' નથી ? ઘનશ્યામ પાણીકળો ગોપાળ ભયંકર ઘનશ્યામ પાણીકળો ગોપાળ ભયંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જમીન સાથે 30° ના ખૂણે ઢોળાવવાળા માર્ગ પર કેટલા મીટર ચાલતાં જમીનથી a મીટર ઊંચાઈ પર પહોંચાય ? 2a/√3 2a 1/2a √3a/2 2a/√3 2a 1/2a √3a/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ શાળાઓમાં જતાં બાળકોને વીમા કવચ પૂરું પાડવામાં આવે છે ? ચિરંજીવી યોજના સરસ્વતી સાધના યોજના વિદ્યાલક્ષ્મી બોન્ડ વિદ્યાદીપ ચિરંજીવી યોજના સરસ્વતી સાધના યોજના વિદ્યાલક્ષ્મી બોન્ડ વિદ્યાદીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરું અને ઇસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ? ઊંઝા (મહેસાણા) ખંભાત (ખેડા) પાલનપુર (બનાસકાંઠા) હિંમતનગર (સાબરકાંઠા) ઊંઝા (મહેસાણા) ખંભાત (ખેડા) પાલનપુર (બનાસકાંઠા) હિંમતનગર (સાબરકાંઠા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP