Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District 'ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે ? કાકા કાલેલકર પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ઇશ્વર પેટલીકર કાકા કાલેલકર પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ઇશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગ્રામ પંચાયતનું વહીવટી કામ કોણ સંભાળે છે ? સરપંચ ટી.ડી.ઓ. તલાટી કમ મંત્રી કમિશનર સરપંચ ટી.ડી.ઓ. તલાટી કમ મંત્રી કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. મામા આવ્યા, લાવ્યા મજાની વાતો. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ. સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો. મામા આવ્યા, લાવ્યા મજાની વાતો. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ. સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી છે ? 2/7 1/7 4/7 3/7 2/7 1/7 4/7 3/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરું અને ઇસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ? ઊંઝા (મહેસાણા) ખંભાત (ખેડા) હિંમતનગર (સાબરકાંઠા) પાલનપુર (બનાસકાંઠા) ઊંઝા (મહેસાણા) ખંભાત (ખેડા) હિંમતનગર (સાબરકાંઠા) પાલનપુર (બનાસકાંઠા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કઈ જોડણી ખોટી છે ? ઐતિહાસિક ખૂબસુરત સ્વાભાવિક જિજ્ઞાસા ઐતિહાસિક ખૂબસુરત સ્વાભાવિક જિજ્ઞાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP