Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાત રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર છે. તે ગોરજ ક્યા જીલ્લામાં આવેલ છે ? અમદાવાદ મહેસાણા પાટણ વડોદરા અમદાવાદ મહેસાણા પાટણ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સંધિવિગ્રહની રીતે નીચેનામાંથી ખોટો ઉત્તર ક્યો છે ? વાતાવરણ = વાત + આવરણ શિષ્ટાચાર = શિષ્ટ + આચાર બેપડી = બે + પડી કૃષ્ણાવતાર = કૃષ્ણ + અવતાર વાતાવરણ = વાત + આવરણ શિષ્ટાચાર = શિષ્ટ + આચાર બેપડી = બે + પડી કૃષ્ણાવતાર = કૃષ્ણ + અવતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતા 25 વર્ષ ઓછી છે અને 4 વર્ષ પહેલા પિતાની ઉંમર 45 વર્ષ હતી તો 5 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો થશે ? 79 વર્ષ 83 વર્ષ 86 વર્ષ 80 વર્ષ 79 વર્ષ 83 વર્ષ 86 વર્ષ 80 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હૃદયના ધબકારાને નિયંત્રણ કરવા શું જરૂરી છે ? બ્રોમિન સોડિયમ ક્લોરિન પોટેશિયમ બ્રોમિન સોડિયમ ક્લોરિન પોટેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District He is a man ___ I know, you can trust completely. which whose whom who which whose whom who ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ઉત્તમ સાગ ક્યા જિલ્લામાંથી મળી આવે છે ? સુરેન્દ્રનગર વલસાડ ડાંગ જામનગર સુરેન્દ્રનગર વલસાડ ડાંગ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP