Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂંક કોણ કરે છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
લોકસભા
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
ચુનાના પાણીનું રાસાયણિક નામ શું છે.

પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ
કોપર સલ્ફેટ
કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ
હાઈડ્રોક્લોરિક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
BCCI ના વાર્ષિક એવોર્ડ સમારોહમાં સર્વશ્રેષ્ઠ આંતરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે કોને પસંદ કરવામાં આવ્યા ?

આર અશ્વિન
ભુવનેશ્વરકુમાર
રોહિત શર્મા
ચેતેશ્વર પુજારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP