Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેનામાંથી ક્યું જોડકું સાચું છે ? કદરદાન - તત્પુરૂષ ધુરંધર - કર્મધારય નિગમઅગમ - દ્વંદ્વ જીવનપ્રીતિ – બહુવ્રીહી કદરદાન - તત્પુરૂષ ધુરંધર - કર્મધારય નિગમઅગમ - દ્વંદ્વ જીવનપ્રીતિ – બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પૃથ્વીની ભગિની ગ્રહ કોને કહેવામાં આવે છે ? શુક્ર શનિ ચંદ્ર બુધ શુક્ર શનિ ચંદ્ર બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેનામાંથી કયો શબ્દ દ્વિરુકત નથી ? ચોપડા ચોપડી અન્નપાણી છાનામાના રડરડ ચોપડા ચોપડી અન્નપાણી છાનામાના રડરડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલી કહેવતને બંધ બેસતી ન હોય એવી કહેવત અલગ તારવો. એક સાથે બે ઘોડે ન ચડાય : હસવું ને લોટ ફાકવો એ ના બને એકનું નામ અને બીજાનું કામ એક મ્યાનમાં બે તલવાર ન સમાય એક હાથે બે તરબુચ નહિ ઉચકાય હસવું ને લોટ ફાકવો એ ના બને એકનું નામ અને બીજાનું કામ એક મ્યાનમાં બે તલવાર ન સમાય એક હાથે બે તરબુચ નહિ ઉચકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ___ you are ill, I will act for you. Since Due to Because of Owing to Since Due to Because of Owing to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હૃદયના ધબકારાને નિયંત્રણ કરવા શું જરૂરી છે ? સોડિયમ ક્લોરિન પોટેશિયમ બ્રોમિન સોડિયમ ક્લોરિન પોટેશિયમ બ્રોમિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP