Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ખૂટતી માહિતી શોધો. 7 8 9 4 7 8 9 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો. ખોટો ઠરવો લાયકાત ગુમાવવી ખોટા પુરવાર થવો ખોટી વાત ઉડાડવી ખોટું કામ કરવો લાયકાત ગુમાવવી ખોટા પુરવાર થવો ખોટી વાત ઉડાડવી ખોટું કામ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 'વાડ થઈને ચીભડાં ગળે, સોંધી વસ્તુ ક્યાંથી મળે' ક્યો છંદ છે ? સવૈયા ચોપાઈ હરિગીત દોહરો સવૈયા ચોપાઈ હરિગીત દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પ્રાણી અને પક્ષી અંગે ખોટું જોડકુ શોધો ? સૌથી ઝડપથી ઉડનાર પક્ષી – પીઢા સૌથી મોટું ઇંડુ મુકનાર પક્ષી - શાહમૃગ વજનદાર છતાં ઝડપથી દોડી શકનાર પ્રાણી – જંગલી પાડો સૌથી નાનું પક્ષી – હમિંગ બર્ડ સૌથી ઝડપથી ઉડનાર પક્ષી – પીઢા સૌથી મોટું ઇંડુ મુકનાર પક્ષી - શાહમૃગ વજનદાર છતાં ઝડપથી દોડી શકનાર પ્રાણી – જંગલી પાડો સૌથી નાનું પક્ષી – હમિંગ બર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો. ધીરજકાકા હાસ્યના અનેક રંગો કાઢતા અને બધાને તેનો પાશ લગાડતા-રેખાંકિત વાક્યનો અર્થ ? રંગોથી રંગવું હસાવવું અસર કરવી પીરસવું રંગોથી રંગવું હસાવવું અસર કરવી પીરસવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રઘુરાય ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? સંગીત ફોટોગ્રાફી લોકનૃત્ય અભિનય સંગીત ફોટોગ્રાફી લોકનૃત્ય અભિનય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP