બાયોલોજી (Biology) અશ્મિભૂત અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ છે ? મોરપીંછ સાયકસ પાઈનસ બેનિટાઈટિસ મોરપીંછ સાયકસ પાઈનસ બેનિટાઈટિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયો અણુ ચરબીનો મુખ્ય બંધારણીય ઘટક તરીકે વર્તે છે ? ગ્લુએનીન ગ્લુટામિક ઍસિડ ગ્લિસરોલ ગેલેક્ટોઝ ગ્લુએનીન ગ્લુટામિક ઍસિડ ગ્લિસરોલ ગેલેક્ટોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જૂનાગઢમાં આવેલ પ્રાણીઉદ્યાન કયું છે ? સકરબાગ રાણી જીજામાતા ઉદ્યાન ઇન્દ્રોડા પાર્ક નેહરુ ઉદ્યાન સકરબાગ રાણી જીજામાતા ઉદ્યાન ઇન્દ્રોડા પાર્ક નેહરુ ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ડેરી-વ્યવસાયમાં પશુપાલકો કેન્દ્ર સ્થાને છે કારણ કે, તેમની પ્રોડક્સનો દેશવિદેશમાં વેચાણ થાય છે. તેઓ દૂધની વિવિધ પ્રોડક્સ તૈયાર કરે છે. તે સારી ઓલાદના પશુઓ રાખે છે. તેમને કારણે ડેરીઉદ્યોગમાં શ્વેતક્રાંતિ આવી છે. તેમની પ્રોડક્સનો દેશવિદેશમાં વેચાણ થાય છે. તેઓ દૂધની વિવિધ પ્રોડક્સ તૈયાર કરે છે. તે સારી ઓલાદના પશુઓ રાખે છે. તેમને કારણે ડેરીઉદ્યોગમાં શ્વેતક્રાંતિ આવી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્ત્રીકેસરમાં શેનો સમાવેશ થતો નથી ? બીજાશય પરાગવાહિની યોજી પરાગાસન બીજાશય પરાગવાહિની યોજી પરાગાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કણાભસૂત્ર સાથે કયું વાક્ય અસંગત છે ? કણાભસૂત્રનું બાહ્યપટલ બધા જ પ્રકારના અણુ માટે પ્રવેશશીલ છે. અંતઃપટલ એ અનેક પ્રવર્ધો ધરાવે છે. ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ (ETS) માટેના ઉત્સેચકો એ બાહ્યપટલમાં હાજર હોય છે. કણાભસૂત્રનું બાહ્યપટલ એ ચાળણી જેવાં છિદ્રો ધરાવે છે. કણાભસૂત્રનું બાહ્યપટલ બધા જ પ્રકારના અણુ માટે પ્રવેશશીલ છે. અંતઃપટલ એ અનેક પ્રવર્ધો ધરાવે છે. ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ (ETS) માટેના ઉત્સેચકો એ બાહ્યપટલમાં હાજર હોય છે. કણાભસૂત્રનું બાહ્યપટલ એ ચાળણી જેવાં છિદ્રો ધરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP