બાયોલોજી (Biology) અશ્મિભૂત અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ છે ? પાઈનસ મોરપીંછ સાયકસ બેનિટાઈટિસ પાઈનસ મોરપીંછ સાયકસ બેનિટાઈટિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્વસ્તિક ચોકડીનો આધાર કોના પર છે ? રંગસૂત્રની લંબાઈ પર જનીનોની અદલાબદલી પર જનીનોની સંખ્યા પર રંગસૂત્રની સંખ્યા પર રંગસૂત્રની લંબાઈ પર જનીનોની અદલાબદલી પર જનીનોની સંખ્યા પર રંગસૂત્રની સંખ્યા પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી સંગત જોડ શોધો: એપોએન્ઝાઈમ - ઉત્સેચકનો બિનપ્રોટીન ભાગ પ્રોસ્થેટિક જૂથ - ઉત્સેચકનો પ્રોટીન ઘટક રિબોઝાઈમ - રિબોઝોમ +r-RNA NADP – સહઉત્સેચક એપોએન્ઝાઈમ - ઉત્સેચકનો બિનપ્રોટીન ભાગ પ્રોસ્થેટિક જૂથ - ઉત્સેચકનો પ્રોટીન ઘટક રિબોઝાઈમ - રિબોઝોમ +r-RNA NADP – સહઉત્સેચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વૈવિધ્યની માત્રા એટલી થઈ જાય કે તેથી નવો સજીવ મૂળ પિતૃઓનાં લક્ષણોથી અલગ પડી જાય ત્યારે.... નવા સજીવનું સર્જન નવી જાતિનું સર્જન નવી પ્રજાતિનું સર્જન આપેલ તમામ નવા સજીવનું સર્જન નવી જાતિનું સર્જન નવી પ્રજાતિનું સર્જન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણ ક્ષેત્રે કોઈ પણ સંશોધન નથી કર્યું. બેન્થામ અને હુકર એરિસ્ટોટલ રોબર્ટ બ્રાઉન વ્હીટેકર બેન્થામ અને હુકર એરિસ્ટોટલ રોબર્ટ બ્રાઉન વ્હીટેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA શેમાં આવેલ હોતું નથી ? રિબોઝોમ્સ કોષરસ કણાભસૂત્ર હરિતકણ રિબોઝોમ્સ કોષરસ કણાભસૂત્ર હરિતકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP