કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા શહેરમાં ભારતના ખ્યાતનામ મહિલા બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગટ્ટાના નામ પરથી જ્વાલા ગટ્ટા એકેડમી ઓફ એકસેલન્સની સ્થાપના કરવામાં આવી ?

હૈદરાબાદ
કોચી
કોલકાતા
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતમાં સ્થપાયેલી આયુર્વેદ ક્ષેત્રેની અગ્રણી શિક્ષણ સંસ્થા ITRA ભારતના કયા શહેરમાં આવેલી છે ?

બેંગાલુરુ
જામનગર
પુણે
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાઈ-અહોમ નામના વંશીય જૂથના સંદર્ભમાં 'બાન- મોંગ' શબ્દ શેનું સૂચન કરે છે ?

સામાજિક વ્યવસ્થા
વૈવાહિક વિધિ
પરંપરાગત ખેતી
પરંપરાગત વ્યવસાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કોંગ્રેસના પીઢનેતા અહેમદ પટેલનું નિધન થયું હતું, તેઓએ દતક લીધેલ 'વાંદરી' ગામ કયા જિલ્લામાં આવેલ છે ?

ભરૂચ
નર્મદા
નવસારી
તાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP