GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા કઈ છે ? પ્રેમ ઝાડ ઝુમખું ગાંધીજી પ્રેમ ઝાડ ઝુમખું ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ભારતની સંસદ એટલે (1) લોકસભા (2) રાજયસભા (3) સર્વોચ્ચ ન્યાયમૂર્તિ (4) રાષ્ટ્રપતિ 1, 2, 4 બધા જ 1, 2, 3 1, 3, 4 1, 2, 4 બધા જ 1, 2, 3 1, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું ? 37 11 182 26 37 11 182 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) The girl next to me tried to start a ___. converse connection conversation conservative converse connection conversation conservative ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ક્રિકેટ વર્લ્ડ કપ - 2015 નો યજમાન દેશ કયો હતો ? દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ બાંગ્લાદેશ ન્યુઝીલેન્ડ દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ બાંગ્લાદેશ ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં કઈ કામગીરી કરવામાં આવે છે ? સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી સમિતિઓની રચના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી આપેલ તમામ સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી સમિતિઓની રચના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP