GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ?

સુંદરમ્
કલાપી
દલપતરામ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ?

રાવજી પટેલ
કાકાસાહેબ કાલેલકર
મકરંદ દવે
હરીષ મિનાશ્રુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ___ હતા.

ડો. રાજેન્દ્રપ્રસાદ
ડો. હમિદ અન્સારી
ડો. ઝાકિર હૂસેન
ડો. રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP