બાયોલોજી (Biology) થેલેમિફ્લોરી, ડિસ્કીફલોરી અને કેલિસિફલોરીમાં અનુક્રમે કેટલા ગોત્રો છે ? 6,5,4 5,4,6 6,4,5 3,3,4 6,5,4 5,4,6 6,4,5 3,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અસંગત જોડ શોધો: ગ્લુકોઝ - ફ્રુક્ટોઝ DHAP - PGAL માલ્ટોઝ - સેલ્યુલોઝ રિબોઝ - રિબ્યુલોઝ ગ્લુકોઝ - ફ્રુક્ટોઝ DHAP - PGAL માલ્ટોઝ - સેલ્યુલોઝ રિબોઝ - રિબ્યુલોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આનુવંશિકતાનો એકમ છે.... રંગસૂત્ર ન્યુક્લિઈક ઍસિડ કોષ જનીન રંગસૂત્ર ન્યુક્લિઈક ઍસિડ કોષ જનીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગનયન કોના દ્વારા થાય છે ? પક્ષીઓ પવન આપેલ તમામ કીટકો પક્ષીઓ પવન આપેલ તમામ કીટકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કેલિસીફલોરીનું ઉદાહરણ કયું છે ? જાસુદ લીંબુ ગુલાબ મકાઈ જાસુદ લીંબુ ગુલાબ મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીન એટલે, ન્યુક્લિઓટાઈડનું વિષમ પોલિમર જૂથ એમિનોઍસિડનું વિષમ પોલિમર જૂથ ફેટીઍસિડનું વિષમ પોલિમર જૂથ મોનોસેકેરાઈડનું વિષમ પોલિમર જૂથ ન્યુક્લિઓટાઈડનું વિષમ પોલિમર જૂથ એમિનોઍસિડનું વિષમ પોલિમર જૂથ ફેટીઍસિડનું વિષમ પોલિમર જૂથ મોનોસેકેરાઈડનું વિષમ પોલિમર જૂથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP