GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચેના વિકલ્પો પૈકી કયા વિકલ્પમાં દર્શાવેલ જોડ બંધબેસતી નથી ? અલ્લારખા - તબલાં હરીપ્રસાદ ચોરસીયા - બંસરી વિલાયતખાન - સિતાર અમજદ અલીખાન - પખવાજ અલ્લારખા - તબલાં હરીપ્રસાદ ચોરસીયા - બંસરી વિલાયતખાન - સિતાર અમજદ અલીખાન - પખવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા ગામડે-ગામડે સુધી પહોંચાડવાના હેતુથી 'India Post Payments Bank' ક્યારથી શરૂ થયેલ છે ? જુલાઈ, 2018 ચોથું સપ્તાહ ઓગસ્ટ, 2018 બીજું સપ્તાહ સપ્ટેમ્બર 2018 પ્રથમ સપ્તાહ જુલાઈ, 2018 બીજું સપ્તાહ જુલાઈ, 2018 ચોથું સપ્તાહ ઓગસ્ટ, 2018 બીજું સપ્તાહ સપ્ટેમ્બર 2018 પ્રથમ સપ્તાહ જુલાઈ, 2018 બીજું સપ્તાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો સંદર્ભે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો નથી ? ગીર રાષ્ટ્રીય ઉધાન - જૂનાગઢ વાંસદા રાષ્ટ્રીય ઉધાન - નવસારી કાળિયાર રાષ્ટ્રીય ઉધાન - પોરબંદર દરિયાઈ રાષ્ટ્રીય ઉધાન - કચ્છનો અખાત, જામનગર ગીર રાષ્ટ્રીય ઉધાન - જૂનાગઢ વાંસદા રાષ્ટ્રીય ઉધાન - નવસારી કાળિયાર રાષ્ટ્રીય ઉધાન - પોરબંદર દરિયાઈ રાષ્ટ્રીય ઉધાન - કચ્છનો અખાત, જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચે આપેલા શ્રેણીમાં ખાલી જગ્યાએ શું આવશે ?N5V, K7T, ___, E14P, B19N H10Q H10R I10R H9R H10Q H10R I10R H9R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) 1966માં સહકારી સિધ્ધાંતો નક્કી કરવા કોના પ્રમુખપણા હેઠળ ઇન્ટનેશનલ કો-ઓપ. એલાયન્સ દ્વારા કમિશનની રચના થયેલ? પ્રોફેસર વર્માજી પ્રોફેસર ભટ્ટાચારીજી પ્રોફેસર રાનડે પ્રોફેસર કર્વેજી પ્રોફેસર વર્માજી પ્રોફેસર ભટ્ટાચારીજી પ્રોફેસર રાનડે પ્રોફેસર કર્વેજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરિક્ષીત પરિક્ષિત પરીક્ષીત પરીક્ષિત પરિક્ષીત પરિક્ષિત પરીક્ષીત પરીક્ષિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP