બાયોલોજી (Biology) દ્વિવિધ જીવનચક્ર શેમાં જોવા મળે છે ? અનાવૃત બીજધારી આપેલ તમામ ફ્યુક્સ લીલ આવૃત બીજધારી અનાવૃત બીજધારી આપેલ તમામ ફ્યુક્સ લીલ આવૃત બીજધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ત્રિખંડી હૃદય ધરાવતાં પ્રાણીમાં કોનો સમાવેશ થાય છે ? સાલામાન્ડર લેબિયો કટલા મગર સાલામાન્ડર લેબિયો કટલા મગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મહાકાય વડ કયા શહેરમાં છે ? દાર્જિલિંગ શિબપુર લખનૌ વઘઈ દાર્જિલિંગ શિબપુર લખનૌ વઘઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હર્બેરીયમ પત્રને જે કબાટમાં મૂકવામાં આવે છે ત્યાં ફૂગ કીટકો અને ભેજની સામે રક્ષણ માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ? કબાટના ખાના બદલવામાં આવે છે. એક પણ નહીં પ્લાસ્ટિકની બેગમાં મૂકવામાં આવે છે. નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે છે. કબાટના ખાના બદલવામાં આવે છે. એક પણ નહીં પ્લાસ્ટિકની બેગમાં મૂકવામાં આવે છે. નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્યુરિન નાઈટ્રોજન બેઈઝની સાચી જોડ કઈ ? સાયટોસીન, થાયમિન એડેનીન, ગ્વાનીન એડેનીન, થાયમિન એડેનીન, સાયટોસીન સાયટોસીન, થાયમિન એડેનીન, ગ્વાનીન એડેનીન, થાયમિન એડેનીન, સાયટોસીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ – ॥ શું દર્શાવે છે ? રંગસૂત્રકાઓનું અલગીકરણ સમજાત રંગસૂત્રનું અલગીકરણ લિંગી રંગસૂત્રનું અલગીકરણ DNA અને સેન્ટ્રોમિયરનું સંશ્લેષણ રંગસૂત્રકાઓનું અલગીકરણ સમજાત રંગસૂત્રનું અલગીકરણ લિંગી રંગસૂત્રનું અલગીકરણ DNA અને સેન્ટ્રોમિયરનું સંશ્લેષણ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: એકકીય સંખ્યાની જાળવણી માટે રંગસૂત્રિકાને અલગ કરે છે.)