GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) “ગુજરાત સ્ટેટ કો-ઓપ. લેન્ડ મોર્ટગેજ બેંક લિ., અમદાવાદ''નું નવું નામાભિધાન શું છે? ગુજરાત સ્ટેટ કો.-ઓપ, એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લિ. ગુજરાત રાજ્ય સહકારી જમીન ગીરો બેન્ક લિ. ગુજરાત સ્ટેટ કો.-ઓપ. રિફોર્મ્સ બેન્ક લિ. ગુજરાત રાજ્ય સહકારી જમીન વિકાસ બેન્ક લિ. ગુજરાત સ્ટેટ કો.-ઓપ, એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લિ. ગુજરાત રાજ્ય સહકારી જમીન ગીરો બેન્ક લિ. ગુજરાત સ્ટેટ કો.-ઓપ. રિફોર્મ્સ બેન્ક લિ. ગુજરાત રાજ્ય સહકારી જમીન વિકાસ બેન્ક લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના બે ગૃહો, વિધાનસભા અને વિધાનપરિષદ અસ્તિત્વમાં છે ? રાજસ્થાન પંજાબ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન પંજાબ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ, 1961 અન્વયે સહકારી પ્રવૃત્તિને સંગીન, ગતિશીલ અને કાર્યશીલ બનાવવા શેની રચના કરવામાં આવે છે ? ઊત્પાદન અને સહકાર સમિતિ રાજ્ય સહકારી કાઉન્સિલ એડવાઈઝરી કાઉન્સિલ સહકાર આયોગ ઊત્પાદન અને સહકાર સમિતિ રાજ્ય સહકારી કાઉન્સિલ એડવાઈઝરી કાઉન્સિલ સહકાર આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) “ઓપરેશન ફ્લડ” કાર્યક્રમ ક્યારે અમલમાં આવ્યો? 1970 1985 1975 1967 1970 1985 1975 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) He advised us not to___ time in blindly following the ___. vest, west waist, waste waste, west west, waste vest, west waist, waste waste, west west, waste ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) એક ફોટામાં દેખાતા પુરુષને બતાવીને અંજલી કહે છે કે તે મારી બહેનના ભાઈ ના પિતાનો એક માત્ર દીકરો છે, તો તે પુરુષ અંજલીનો શું થાય ? (કઝીન) પિત્રાઈ ભાઈ ભાઈ મામા પિતા (કઝીન) પિત્રાઈ ભાઈ ભાઈ મામા પિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP