GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી કયું વેલાવાળું શાકભાજી નથી ? તરિયાં ગલકા કંકોડા કોબીજ તરિયાં ગલકા કંકોડા કોબીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) "પુસા નવબહાર" એ કઈ શાકભાજીની એક જાત છે ? મરચી ડુંગળી ગુવાર ભીંડા મરચી ડુંગળી ગુવાર ભીંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ભારતીય સંગીતના વિકાસની ગતિ દર્શાવતો આર્યોનો કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી છે ? અથર્વવેદ ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ ઋગ્વેદ સામવેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગુજરાત સરકારે પિયત પાણીના બચાવ માટે કઈ કંપની સ્થાપી છે ? ગુજરાત ઈરીગેશન ઇન્ડસ્ટ્રીઝ કંપની લિ. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિ. ગુજરાત ડ્રીંક કંપની લિ. ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિ. ગુજરાત ઈરીગેશન ઇન્ડસ્ટ્રીઝ કંપની લિ. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિ. ગુજરાત ડ્રીંક કંપની લિ. ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મગફળી પાકમાં આવતા ટીક્કા અને ગેરૂ રોગના એક સાથે નિયંત્રણ માટે કઈ દવા છંટકાવની ભલામણ છે ? મેન્કોઝેબ બેનોમીલ ક્લોરેથેલોનીલ કાર્બાન્ડીઝમ મેન્કોઝેબ બેનોમીલ ક્લોરેથેલોનીલ કાર્બાન્ડીઝમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ___ you agree ___ him yesterday ? Do, with Does, with Did, to Did, with Do, with Does, with Did, to Did, with ANSWER DOWNLOAD GUJARATI MCQ APP