GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાતમાં વસતા કેટલી વય સુધીના અનાથ બાળકોની સંભાળ રાખવા માટે “પાલક માતા-પિતા'ની યોજના હેઠળ રાજ્ય સરકાર સહાય ચૂકવે છે ? 0 થી 18 વર્ષ 0 થી 6 વર્ષ 0 થી 10 વર્ષ 0 થી 12 વર્ષ 0 થી 18 વર્ષ 0 થી 6 વર્ષ 0 થી 10 વર્ષ 0 થી 12 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા ગામડે-ગામડે સુધી પહોંચાડવાના હેતુથી 'India Post Payments Bank' ક્યારથી શરૂ થયેલ છે ? ઓગસ્ટ, 2018 બીજું સપ્તાહ જુલાઈ, 2018 બીજું સપ્તાહ જુલાઈ, 2018 ચોથું સપ્તાહ સપ્ટેમ્બર 2018 પ્રથમ સપ્તાહ ઓગસ્ટ, 2018 બીજું સપ્તાહ જુલાઈ, 2018 બીજું સપ્તાહ જુલાઈ, 2018 ચોથું સપ્તાહ સપ્ટેમ્બર 2018 પ્રથમ સપ્તાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) This city is ___ populated ___ any other city. most, than so, than more, then more, than most, than so, than more, then more, than ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારતમાં 1936માં સ્થપાયેલા “સ્વતંત્ર મજદૂર પક્ષ'' ની સ્થાપના કરવામાં નીચેના પૈકી કયા મહાનુભાવ મુખ્ય હતા? બાબુ જગજીવનરામ મીનુ મસાણી ડૉ. બાબા સાહેબ આંબેડકર કામરાજ નાદર બાબુ જગજીવનરામ મીનુ મસાણી ડૉ. બાબા સાહેબ આંબેડકર કામરાજ નાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) પ્રત્યેક સહકારી મંડળી તેનું નાણાકીય વર્ષ પૂરું થયા બાદ શું બોલાવે છે ? ગ્રામસભા વાર્ષિક સાધારણ સભા સભાસદ બેઠક સમિતિ બેઠક ગ્રામસભા વાર્ષિક સાધારણ સભા સભાસદ બેઠક સમિતિ બેઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નિપાત શોધો : ગાડી મોડી પણ આવે. ગાડી આવે મોડી પણ ગાડી આવે મોડી પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP